આજ ની સુંશાતસિંહ રાજપુત ના આપઘાત ની ઘટના એક ખુબજ દુખ:દ ઘટના,અંદર સુધી હચમચાવી દીધો ... કુદરતી મોત અને આત્મહત્યા બંને મા ફરક છે . માણસ આટલો સંઘર્ષ કરી ને જ્યારે બુલંદી પર હોય ઉમર ફક્ત 34-35 વર્ષ ...આ ઉમર જિંદગી ની તમામ ખુશી જાત મહેનત થી મેલવી હોય ...ત્યારે સ્વાભાવિક એક પ્રશ્ન દરેક ને થાય કે એવો કયો પ્રશ્ન હશે જેની સામે આટલો જિંદાદીલ હસમુખ , સફળતા નો પર્યાય કહી શકાય તેવો યુવાન હારી ગયો હશે ? 😌
કહેવાય છે ને સમય સમય ની વાત છે એક સમય ની છીછોરે પિકચર આપઘાત ન કરવા નો તેમજ બિંદાસ્ત જીવન જીવવાનો એક સુંદર મેસેજ આપી ગઈ પંરતુ એજ પિકચર નો એક એકટર એટલે સુંશાતસિંહ રાજપુત જ્યારે આપઘાત કરી જીવન ટુંકાવી દે છે ત્યારે ખુબ દુખ ની લાગણી અનુભવાય છે .
આજે આપ સવઁ ને એક વાત કહેવી છે . ભલે પરિણામ ઓછુ આવે , ભલે ઘંઘા મા ખોટ આવે , ભલે સંસારીક જીવન મા ચડતી પડતી આવે , ભલે ને સંસારીક જીવન મા કોઈ આપણા થી દુર જતુ રહે અથવા કોઈ છોડી ને જતુ રહે પણ હર હમેંશ આપણે આપણી ઉમ્મીદ બુંલદ રાખશુ...
ખાસ આ ૨૦૨૦ નુ વષઁ આપણા માટે ખુબ અઘરુ સાબિત થનારુ બનશે ...
હજુ પણ ઓગસ્ટ મહિના થી જ્યારે બેંકો નો મોનોટોરિયમ પિરિયડ પતસે ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બની શકે ...કારણે કે હજુ વેપાર ધંધા ચાલુ થયા નથી તેવા મા બેંકો ના વિવિધ હપ્તા , ફાઇનાન્સ કંપનીઓ ની ઉગરાણી ...સ્કૂલો ની ફી , લાઇટ બિલ માણસો ના પગારૌ ...ઓફિસ ખર્ચ ...ઇનકમટેક્ષ પણ એ જ ગાલા મા ભરવા નો આવશે ....ત્યારે દરેક વેપારી મિત્રો ની અગ્નિ પરીક્ષા થશે ..મિત્રો કોઈ પણ ક્ષણે કઈ પણ ખોટુ પગલુ ભરતા પહેલાં પોતાના પરિવાર ને યાદ રાખશો ....એમના માટે આપણે છીયે તો દુનિયા છે.બાકી પરિવાર આખો ખલાસ થઈ જશે ...એ સમયે આપણા કુટુંબ માટે આ દુનિયા એક વરૂ ઓ ની દુનિયા હશે જ્યા ભાગ્યે જ કોઈ માણસ જોવા મલસે ...માટે સંજોગો નો સામનો કરો ...
આપણે આ વષઁ ને જિંદગી નુ એક ખરાબ સ્વપ્ન સમજી પસાર કરવા નુ છે ...
મિત્રો આ સમય મા દરેક પરિવાર જનો , મિત્રો , સાથી , સંગાથી ઓ નો હાથ મજબૂતાઈ થી પકડી રાખશો ....એક વાત યાદ રાખશો વ્યક્તિ હશે તો બધું ઉભુ થશે ...
૨૦૨૧ ના સારા નિમાઁણ નુ સ્વપન જોવાનુ છે .
જીવન મા આપઘાત નો વિચાર ક્યારેય ના કરી બસ એક નવી જીંદગી નો વિચાર કરી હર હમેંશ કાયઁશીલ બની જીવન જીવવુ જોઈએ .
ચડાવ ઊતાર આવે , સુખ દુખ આવે , પાસ -ફેલ થવાય ...ધંધા મા નફો નુકસાન આવે પણ તેના કારણે જીંદગી હારી ના જવાય ....જિંદગી છે ...તો બધુ જ છે ...માટે જિંદગી જીવવા માટે છે ...લડવા માટે છે ...લડાઈ લડી ને હારો ..મેદાન છોડી ને ભાગશો નહી ...કોને ખબર આવતી કાલ કેવો સંદેશ આપશે ...માટે મિત્રો લડ્યા વગર હારશો નહી ...સંજોગો ચાહે કોઈ પણ હોય ...
જીંદગી ફક્ત જીવવા માટે છે ...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો